(Translated by Google) My name is Sanjay Shah and I live in Maninagar East area of Ahmedabad. I had built my house two years ago in 2024, in which all the materials were brought by Ajitbhai from Bansal Trading Company. Such as bathroom tiles, flooring tiles, elevation tiles, nice parking tiles, pipe fittings from Astral company, granite for window frames, Grundfoce pressure pump, bath fittings from JAQUAR & ARTIZE, high quality water repellent toughened glass partition from JAQUAR company in the bathroom, JAQUAR whirlpool bathtub, JAQUAR water softener, JAQUAR steam generator, water softener from ion exchange company, sand filter, all the materials they have given me at a reasonable price and with very good service, during which they have visited my house every time, and they have given me everything with technical knowledge. Ajitbhai has 35 years of experience in the construction line, I did not hire an architect and I had my contractors do the work, at that time Ajitbhai helped me a lot in choosing bathroom tiles, and helped me a lot in selecting flooring tiles. After two years, even if I have any complaint, big or small, he gives me service immediately, and his plumber and mason come on time and solve the complaint. After buying from him, we have had a very good and peaceful experience, all the members of my family are happy, and yes, especially, I am very grateful to him for his good service and good nature. Thank you ....
(Original)
મારું નામ સંજય શાહ છે અને હું અમદાવાદ , મણીનગર પૂર્વ વિસ્તારમાં રહું છું . મેં બે વર્ષ પહેલાં 2024 મા મારું મકાન બનાવેલું હતું , કે જેની અંદર બધું , મટીરીયલ હું બંસલ ટ્રેડિંગ કંપનીમાંથી અજીતભાઈને ત્યાંથી લાવેલ છું . જેવા કે બાથરૂમ ટાઇલ્સ , ફ્લોરિંગ ટાઇલ્સ , એલીવેશનના ટાઇલ્સ, સરસ મઝાની પાર્કિંગ ટાઇલ્સ , Astral કંપનીનું પાઈપ ફીટીંગ , વિન્ડો ફ્રેમ માટેનું ગ્રેનાઇટ , Grundfoce પ્રેશર પંપ , JAQUAR & ARTIZE નું બાથ ફીટીંગ, બાથરૂમ મા JAQUAR કંપની ના high quality na water repellent toughned ગ્લાસ પાર્ટીશન , JAQUAR whirlpool બાથટબ, JAQUAR વોટર સોફ્ટનર , JAQUAR steam generator , ion exchange કંપની નું water softener, sand filter , બધું મટીરીયલ એમણે મને વ્યાજબી ભાવથી અને ખૂબ સારી સર્વિસ સાથે મને આપેલ છે , જે તે દરમિયાન દરેક સમયે એમણે મારા ઘરે વિઝીટ કરેલી છે , અને દરેક વસ્તુ ટેકનિકલ જાણકારી સાથે એમણે મને આપેલ છે. અજીતભાઈ ને કન્સ્ટ્રક્શન લાઈનમાં આ અનુભવ 35 વર્ષનો છે , મેં આર્કિટેક ન રાખેલા અને મારા કોન્ટ્રાક્ટર્સ પાસે મેં કામ કરાવેલું હતું , એ સમયે અજીતભાઈ એ મને બાથરૂમ ટાઇલ્સ પસંદ કરવામાં ખૂબ મદદ કરી હતી, તથા ફ્લોરિંગ ટાઈસ સિલેક્શન કરવામાં ખૂબ જ મદદ કરી હતી. બે વર્ષ થયા પછી , હજી પણ એ મને નાની મોટી કોઈ પણ કમ્પ્લેન કરું તો તરત મને સર્વિસ આપે છે, અને એમના પ્લમ્બર અને મિસ્તરી ટાઈમ પર આવીને complaint solve કરે છે. તેમને ત્યાંથી ખરીદી કર્યા પછી અમને ખૂબ સારો શાંતિનો અનુભવ થયો છે , મારા ઘર પરિવાર ના બધા સભ્યો ખુશ છે , અને હા ખાસ વાત એમની સારી સર્વિસ અને સારા સ્વભાવને લીધે એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ....